Coronavirus / પહેલા ભારતે મહાસત્તાને દવા આપી, હવે આ 6 ભારતવંશી મહાસત્તા અમેરિકાની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવશે

google sunder pichai microsoft satya nadella among 6 indian americans on trump list of economic advisers

કોરોના વાયરસને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા ફરી જીવંત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગ્રેટ અમેરિકાન ઈકોનોમિક રિવાઈવલ ઈન્ડસ્ટ્રી સમૂહ સાથે ગઠન કર્યુ છે. જેમાં ટ્રમ્પે ગૂગલના સૂંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સત્યા નડેલા સહિતના 6 ભારતવંશીઓનો સમાવેશ કર્યો છે. આ આર્થિક પુનરુદ્ધાર ઉદ્યોગ સમૂહ અમેરિકાની અર્થવ્યવસ્થા પર ટ્રમ્પને સલાહ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ