Coronavirus / દેશમાં લોકડાઉનથી જુઓ થિયેટર્સ, હોટલ અને પાર્ક જેવી જગ્યાઓએ કેટલી ભીડ ઘટી, ગૂગલના રસપ્રદ આંકડા

Google shares data of decreased mobility in the world amid coronavirus social distancing lock down

કોવિડ ૧૯ના કારણે તમામ દેશના આરોગ્ય સત્તાધીશો લોકો ઘરની બહાર વધુ ન નીકળે અને Social Distancing જાળવીને જુદા જુદા સ્થળોએ જમાવડો ન કરે તે માટે કાયદાઓ અને ગાઈડલાઈન્સ બનાવી ચુક્યા છે. હવે આ ગાઈડલાઈન્સનું કેટલી મજબૂતીથી પાલન થઇ રહ્યું છે તે માટે ગૂગલે મદદનો હાથ લંબાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ