ટેકનોલોજી / તમે એન્ડ્રોઇડ યુઝર્સ છો? તો હવે ગૂગલ સર્ચ લાવ્યું તમારા માટે જોરદાર સુવિધા

Google Search enables prepaid mobile recharge for Indian users

ગૂગલ સર્ચ હવે ફક્ત વિવિધ માહિતી શોધવા માટે મર્યાદિત નથી. ભારતમાં હવે ગૂગલ સર્ચથી તેમના મોબાઇલના પ્રિપેઇડ પ્લાનમાં રિચાર્જ પણ કરાવી શકશે. ગૂગલની આ નવી સુવિધાની મદદથી, યુઝર્સ તેમના એન્ડ્રોઇડ ફોન પર વિવિધ કંપનીઓના રિચાર્જ પેકની સરખામણી પણ કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ