સાવધાની / ખતરામાં છે Xiaomi,Samsung,Oppo ના આ 10 સ્માર્ટફોન્સ, કોઇ પણ કરી શકે છે કંટ્રોલ

google researchers found 10 smartphones of samsung xiaomi at risk due to kernel code glitch

ZDNetના રિપોર્ટ પ્રમાણે ખામી એન્ડ્રોઇડના Kernel Codeમાં મળી આવી છે. જાણવા મળી રહ્યું છે કે આ ખામીના કારણથી હેકર્સ કોઇ પણ ફોનને પૂરી રીતે કંટ્રોલ કરી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ