સાયબર ક્રાઈમ / ભારતના 500 ભારતીય યુઝર્સને સરકાર સમર્થિત હૅકિંગથી ચેતવણી અપાઈ હતી : ગૂગલ

Google Report Claims It Warned 500 Indians of Govt-Backed Hacking

ગૂગલે બ્લોગ પોસ્ટ પર આપેલી એક માહિતી અનુસાર આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સીધી દુનિયાના 12000 યુઝર્સને સરકાર સમર્થિત હેકિંગ અથવા સાયબર એટેકની ચેતવણી આપવામાં આવી હતી. જેમાં 500 ભારતીય યુઝર્સનો સમાવશે થતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ