ટેકનોલોજી / અલર્ટ : ગૂગલે હટાવી 36 પોપ્યુલર કેમેરા એપ, જો તમારા મોબાઈલમાં પણ આ એપ હોય તો તરત જ ડિલીટ કરી દો

google removed popular camera apps from play store you should delete these

મોબાઈલમાં ઘણીવાર એવી એપ્સ આવી જાય છે જે મોબાઈલના સોફ્ટવેર અને ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. આટલું જ નહીં એકવાર ઈન્સ્ટોલ કર્યા બાદ અનઈન્સ્ટોલ કરવી પણ મુશ્કેલ થઇ જાય છે એવામાં ગૂગલે પ્લેસ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા મોબાઈલમાં પણ આમાંથી કોઈ એપ હોય તો તાત્કાલિક ડિલીટ કરી દો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ