પ્રતિબંધ / ગૂગલે Huawei-Honor ફોનનું એન્ડ્રોઇડ લાઇસન્સ રદ્દ કર્યું, ગૂગલની આ એપ થશે બંધ

google puts end to android os updates on huawei phones

ગૂગલે ચીની મોબાઇલ મેન્યૂફેક્ચરિંગ કંપની હુવાવેને ઝટકો આપતા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (OS)માં કેટલાક અપડેટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેથી હુવાવેના નવા સ્માર્ટફોન્સ પર લોકપ્રિય ગૂગલ એપ્સ ચલાવી શકશો નહીં.

બ્રેકિંગ ન્યૂઝ