જાહેરાત / તમારા મોબાઇલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ છે ? Google કરી રહ્યું છે બ્લોક, જાણો શું છે કારણ

google play will hide and block downloads for outdated apps starting later

યુઝર્સને જૂની એપ્સ ઈન્સ્ટોલ કરવાથી બચાવવા માટે જે તેના ડેટાને જોખમમાં નાખી શકે છે. ગુગલે પ્લે સ્ટોર પર આ એપ્સને બ્લૉક અને હાઈડ કરવાની જાહેરાત કરી છે. જે લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટની સાથે નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ