ટેકનોલોજી / ગૂગલ પ્લેસ્ટોર પરથી ડિલીટ કરાઈ 6 ઍપ્સ, જોઈ લો તમારા ફોનમાં તો નથી ને

google play store removes 6 apps

ગૂગલે પ્લેસ્ટોર પરથી છ જેટલી એપ હટાવી દીધી છે. આ એપ મોબાઈલ માટે ખતરનાક હતી એટલે હટાવવામાં આવી છે. આ જ કારણથી ત્રણ વર્ષમાં ગૂગલે પ્લેસ્ટોરથી 1700 એપને હટાવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ