ફેરફાર / કરોડો સ્માર્ટફોન યુઝર્સ માટે Bad News! કૉલ રેકોર્ડિંગને લઈને થોડો બદલાવ, જાણો કેમ

google play store policy call recording on android phones will soon be restricted

લાંબા સમયથી એન્ડ્રોઈડ ઓએસમાં એક એવી ખાસ સુવિધા છે, જે પ્રતિસ્પર્ધી ઓએસ-આઈઓએસની કમી છે. અમે જે સુવિધાની વાત કરી રહ્યાં છે, તે છે કૉલ રેકોર્ડિગ. અમુક એન્ડ્રોઈડ યુઝર્સ દેશી કૉલ રેકોર્ડિંગ સુવિધા પર વિશ્વાસ કરે છે, અન્યને Play Store પર ઉપલબ્ધ થર્ડ પાર્ટી એપ્લિકેશન પર નિર્ભર રહેવુ પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ