એલર્ટ / ફટાફટ તમારા મોબાઇલમાંથી આ એપને Delete કરો, નહીં તો થઇ જશો ઠનઠન ગોપાલ

google play store banned this money stealing scam apps delete it now

શું તમે પણ એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો. તો એન્ડ્રોઇડ ફોન પરથી એક malicious બેંકિંગ ટ્રોજન એપ સામે આવી છે. પૈસા ચોરી કરનારી ગોટાળા એપ ડેટા અને પાસવર્ડ ચોરવા માટે બેંકિંગ એપ, ઓનલાઇન વોલેટ, વીમા એપ, ક્રિપ્ટો વોલેટ અને અન્ય અનેક બાબતોને ટાર્ગેટ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ