ચેતવણી / આ 23 ખતરનાક એપ તમારુ અકાઉન્ટ ખાલી કરી રહ્યા છે, આ વાંચી લો નહીંતર...

google play store 23 apps may expose you to scam check out complete list

મોબાઈલ એપ્સના માધ્યમથી યુઝર્સ સાથે વિશ્વાસઘાતના કેસ સામે આવી રહ્યા છે. જેને કારણે એન્ડ્રોઈડ યુઝર્સને એક વાર ફરી ચેતવણી આપતા 23 મોબાઈલ એપ્સને તાત્કાલીક હટાવવાની સલાહ આપવામાં આવી છે. આ એપ્સ યુઝર્સને ખબર નથી હોતી અને જોત જોતામાં ધીરે ધીરે તેમનું અકાઉન્ટ ખાલી થઈ જાય છે. જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન વાપરો છો તો કેટલાક એપ્સ ઈન્સ્ટોલ કરતા પહેલા એલર્ટ રહેવુ જરુરી છે. સાઈબર સિક્યોરિટી અને સોફ્ટવેર ફર્મ Sophosના શોધકર્તાઓએ આ ખતરનાક એપ્સનો ખુલાસો કર્યો છે. રિપોર્ટનું માનીએ તો આ તમામ ફ્લેસવેયર એપ્સ છે અને તેમણે ગૂગલ પ્લે સ્ટોરની પોલીસીનું ઉલંઘન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ