ઇન્વેસ્ટમેન્ટ / ગૂગલની મોટી જાહેરાત : આગામી 5 વર્ષમાં ભારતમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, આ છે પ્લાન

google plans to invest 10 billion dollars in India

ગૂગલના CEO સુંદર પિચાઈએ ભારતમાં Google for India પ્રોજેક્ટ હેઠળ 10 અબજ ડોલર એટલે કે આશરે 75000 કરોડ રૂપિયા આવતા 5 થી 7 વર્ષમાં ઈન્વેસ્ટ કરશે. સુંદર પિચાઈએ આ મુદ્દે નરેન્દ્ર મોદી સાથે ઈ મિટિંગ ઉપર વાતચીત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ