બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / google pixel watch new features revealed check all details

ફીચર્સ / ગજબની છે ગુગલની પહેલી સ્માર્ટવૉચ, જાણી લો ફિચર્સ અને જોઈલો ડિઝાઇન

Premal

Last Updated: 07:06 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Pixel Watch પોતાના લોન્ચની તારીખની પહેલાથી ઘણી વધારે નજીક છે. અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ પહેલાથી વધુ સંકેત આપી ચૂક્યા છે કે પહેલી Google સ્માર્ટવોચ કોઈના કોઈ રૂપે Google I/O 2022 કીનોટનો ભાગ બની શકે છે અને નવી અપડેટ તમને સ્માર્ટ વોચ પર વધુ સારી ક્લિયરિટી આપે છે અને આ યુઝર્સ સાથે શું વચન આપે છે.

  • Google Pixel Watch પોતાના લોન્ચિંગ પહેલાથી ઘણી વધારે નજીક
  • આ સ્માર્ટ વોચ Google I/O 2022 કીનોટનો ભાગ બની શકે છે
  • નવી અપડેટ તમને સ્માર્ટ વોચ પર વધુ સારી ક્લિયરિટી આપે છે 

Pixel Watch માં 300mAhની બેટરી હોવાની શક્યતા

અમે પહેલાથી જ Pixel Watch ડિઝાઈન તેના સર્ક્યુલર ડાયલ અને પ્રોપ્રાયટર સ્ટ્રિપ્સની ઝલક મળી ગઇ છે. હવે પિક્સેલ સ્માર્ટવોચની અંદર રાખવામાં આવેલી બેટરી અંગે ડિટેઇલ્સ છે અને અલગ-અલગ કનેક્ટિવિટી ફીચર્સને આ માર્કેટમાં લાવી શકે છે. Pixel Watch માં 300mAhની બેટરી હોવાની શક્યતા છે અને આ સેલ્યુલર કનેક્ટિવિટી ઓપ્શનમાં આવી શકે છે. અત્યારે સ્માર્ટ વોચ માટે બે ફીચર બેઝીક છે. પરંતુ અમે પિક્સેલ વોચ પર અંદાજીત બેટરીની સાઈઝના કદ વિશે વાત કરવા માટે ઉત્સુક છે. અમુક લોકો કહી શકે છે કે 300mAh બેટરી એક દિવસ માટે ઉપયોગ માટે આદર્શ છે અને તેનાથી પણ વધુ. 

Google Pixel વૉચ કયા પ્રકારના ફીચર રજૂ કરશે

પરંતુ આ બધુ આ વાત પર નિર્ભર કરે છે કે Google Pixel વૉચ કયા પ્રકારના ફીચર રજૂ કરશે. આ સિવાય Google કયા પ્રકારની બેટરી એફિશિએન્સીમાં ફેરફાર માટે હાર્ડવેર અને તેના સૉફ્ટવેર મેનેજ કરે છે અને સેમસંગ ગેલેક્સી વૉચ 4 કે જે વેર ઓએસ 3 વર્જનની સાથે આવે છે, જેને જોઈને સંકત સ્માર્ટ વોચ પ્રત્યે ઉત્સાહી લોકો માટે ઉત્સાહજનક છે. એવુ લાગે છે કે Google એ ગયા અઠવાડિયે તેના ટ્રેડમાર્ક માટે દાખલ કર્યા બાદ પિક્સેલ વૉચ નામ માટે સત્તાવાર મંજૂરી મળી ગઇ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Battery Design Google Pixel Watch Google Pixel Watch Design Google Pixel Watch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ