અપડેટ / Pixel 4 બાદ iPhone 11 ની ડિઝાઇન લીક, ટેક વર્લ્ડમાં થઇ ભારે ટીકા

Google Pixel 4, Apple iPhone XI

એપલ હોય કે સેમસંગ, હુઆવે, વન પ્લસ, ગુગલ જેવી કંપનીઓનાં ફલેગશીપ મોબાઇલની ડિઝાઇન અને ફિચર્સની અટકળો અને અફવાઓ મહિના પહેલા શરુ થઇ જાય છે. ટેક વર્લ્ડમાં હવે તો ડિઝાઇન અને ફિચર્સ મોબાઇલ લોન્ચ થાય તેના બહુ પહેલા લીક થાય છે અને તે સાચા પણ પડે છે. ગુગલે હમણા જ બધાને સરપ્રાઇઝ આપીને ઓકટોબરમાં લોન્ચ થનારા પીકસેલ 4ની ડિઝાઇન જાહેર કરી દઇને નવો ચીલો ચાતર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ