ન્યૂ ફોન / Google Pixel 3a અને Pixel 3aXL લૉન્ચ, 15 મીનિટના ચાર્જિંગ પર ચાલશે 7 કલાક

Google Pixel 3a series launched in India

Google એ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Pixel 3a અને Pixel 3aXL લૉન્ચ કર્યો છે. Pixel 3a ની કિંમત 39,999 રૂપિયા હશે. જ્યારે Pixel 3aXLની કિંમત 44,999 રૂપિયા હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ