તમારા કામનું / આવતા વર્ષથી Googleમાં નહીં મળે અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ, તમારી પાસે બેકઅપ લેવા માત્ર આટલા મહિનાનો સમય

google photos will not offer free unmimites storage from next year users to get google 15gb storage

Googleએ પોતાના ફોટો એપમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા ફેરફારથી ગૂગલ ફોટોઝને નિરાશા મળશે. 1 જૂન 2021થી ગૂગલ ફોટોઝ હાઈ ક્વોલિટી ફોટોઝ માટે ફ્રી સ્ટોરેજ સપોર્ટ નહીં કરે. એટલે કે 1 જૂનથી એકમાં બેક અપ થનારા ફોટો અને વીડિયોને ગૂગલ અકાઉન્ટની સાથે આવનારા ફ્રી 15 જીબી સ્ટોરેજમાં એડ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ