બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / Tech & Auto / google photos is sending your private shares public and you dont even know it

સુરક્ષા / Google Photosમાં Photosની પ્રાઇવેસી પર ખતરો, આ રીતે કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે ફોટોઝ

vtvAdmin

Last Updated: 06:57 PM, 20 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોટો અને વિડીયો સ્ટોર કરવા માટે ગુગલ ફોટોસ અત્યારે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે. માત્ર એન્ડ્રોઇડ જ નહીં આઇફોનના યુઝર્સ પણ તેનો ઉપયોગ કરે છે. યુઝરને તેમાં હાઇ કવોલિટીના અનલિમિટેડ ફોટા અને વિડીયો અપલોડ કરી શકે છે. જયારે ગુગલના પિકસેલ ફોન ધરાવતા લોકો ત્રણ વર્ષ સુધી ઓરિજનલ રેઝોલ્યુશનના ગમે તેટલા ફોટો અને વિડીયો અપલોડ કરી શકે છે.

ગુગલ ફોટોસને તમે તમારા અનેક ડિવાઇસ પર એકસેસ કરી શકો છો. ગુગલ ફોટોસ આમ તો સિકયોર છે. જોકે તેમાં પણ પ્રાઇવેસીને લગતો એક પ્રોબ્લેમ સામે આવ્યો છે. જેનાથી પ્રાઇવેટલી શેર કરેલા કેટલાક આલ્બમ અને ફોટા અન્ય લોકો પણ જોઇ શકે છે એટલે કે પબ્લિકલી શેર થાય છે. 

રોબર્ટ વિબલીન નામના સિકયોરિટી રિસર્ચરે આ અંગે પોસ્ટ કરીને ગુગલ ફોટોસની આ ખામી અંગે ધ્યાન દોર્યું છે. તમે જયારે તમારા ગુગલ ફોટોસના આલ્બમ કે ફોટો અન્ય કોઇ ગુગલ એકાઉન્ટ ધરાવતા મિત્ર કે સ્વજન સાથે શેર કરો છો ત્યારે તેના સિવાય એડ્રેસ બારની લીન્ક પરથી કોઇ પણ વ્યકિત તેને જોઇ શકે છે. વિબલીને વિડીયો અપલોડ કરીને બતાવ્યું છે કે કોઇ વ્યકિત સાથે શેર કરેલા ફોટો થર્ડ પાર્ટી ગુગલ એકાઉન્ટથી પણ એકસેસ થઇ શકે છે.

ગુગલ ઘણા સમયથી ફોટા શેર કરવાની સગવડ તેના યુઉઝર્સને આપી છે. જોકે ઘણા કેસમાં ફોટો ચોકક્સ કોન્ટેકટ સાથે પણ શેર થઇ જાય છે. આ પ્રોબ્લેમ ઇન્ટરફેસ સંબંધિત છે પણ તમારી પ્રાઇવેસીને ખતરામાં મુકી શકે છે. ગુગલે આ પ્રોબ્લેમ ફિક્સ કયારે કરાશે તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ