સોશિયલ મીડિયા / Facebook અને Instaની જેમ તમે હવે Googleમાં શેર, લાઈક અને ચેટ પણ કરી શકશો

Google Photos Adds Chat Feature for Quickly Sharing Photos

ગૂગલ તેની ગૂગલ ફોટોઝ એપ માટે માટે એક નવું ચેટ ફિચર લાવી રહયું છે. જેના દ્વારા યુઝર્સ તેમના ફોટા સરળતાથી શેર કરી શકશે. ગુગલે તેના ઓlફિશિયલ બ્લોગ પોસ્ટમાં આ ફિચર કેવી રીતે કામ કરશે તે GIFથી બતાવ્યું છે. ગૂગલે કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સને ચેટ ફીચરનો સપોર્ટ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ