ખુશખબર / Google Payનાં યુઝર્સને મળી શકે છે 1000નાં Scratch Card, જાણો મેળવવાની રીત

google pay users getting scratch card upto 1000, good news for google pay users

હાલમાં ઓનલાઇન અથવા ડિજિટલ પેમૅન્ટનો ક્રેઝ વધી રહ્યો છે જેનું સૌથી મોટું કારણ હોય છે જે તે કંપની દ્વારા આપવામાં આવતાં રિવૉર્ડ. ગૂગલ પે ઍપ પર પહેલાં પણ તેના ગ્રાહકોને ઇનામ આપવામાં આવતા હતા ત્યારે એક નવા ફીચરથી ઍપના યુઝર્સને 1000 રૂપિયા સુધીના રિવૉર્ડ આપવામાં આવશે. જેને ઑડિયો ફીચર નામ આપવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ