સુવિધા / ગૂગલ પે એપથી હવે તમે સોનું ગીફટ પણ કરી શકો છો: ટૂંક સમયમાં આવશે નવું ફિચર

Google Pay to Add Gold Gifting Option to App

ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે ગૂગલ પે એપ્લિકેશન દ્વારા સોનું ખરીદી અને વેચી શકાશે. આ માટે ગૂગલે ઇન્ટરનેશનલ મેટલ એન્ડ માઇનિંગ સર્વિસ પ્રોવાઇડર એમએમટીસી-પીએએમપી સાથે ભાગીદારી કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ