ચેતજો / ગૂગલ પે વાપરો છો તો થઇ જજો સાવધાન, ગંભીર આરોપો લાગતા મામલો કોર્ટે પહોંચ્યો

Google pay getting aadharcard data unauthorized

દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ગૂગલની ઓનલાઇન પે સિસ્ટમ ગૂગલ પે નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યું છે તેવી વાત છે. અયોગ્ય રીતે ગ્રાહકોના આધાર અને બેઁકથી જોડાયેલી માહિતી હાંસલ કરીને તેનો ઉપયોગ કરીને તેને પોતાની પાસે રાખી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ