મંદીના ભણકારા? / સવારે સ્વીગી તો સાંજ પડતાં ગૂગલ કર્મચારીઓને કાઢી મૂકાયા, CEO પિચાઇએ મેમો જાહેર કર્યું

google parent company alphabet ink about to layoff 12000 employees

દિગ્ગજ ટેક કંપની Google પણ હવે મોટાપાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આલ્ફાબેટ ઈન્કનાં 12 હજાર કર્મચારીઓને નોકરીથી કાઢવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ