યાદી / મોત બાદ પણ સિદ્ધુ મુસેવાલાની બાદશાહત યથાવત, ગૂગલમાં મોસ્ટ સર્ચ એશિયન 2022 જાહેર, જુઓ લિસ્ટ

google most searched asian 2022 sidhu moosewala is in top 3 katrina kaif becomes most searched indian

ગુગલે 2022ની મોસ્ટ સર્ચ્ડ એશિયનની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભારતમાંથી દિવંગત સિદ્ધૂ મૂસેવાલા ત્રીજા નંબરે છે. તો અભિનેત્રીની વાત કરીએ તો કેટરીના કૈફ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી લોકપ્રિય અભિનેત્રી બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ