ફીચર્સ / હવે Google mapથી ટ્રેન અને બસનું પણ જાણી શકાશે લાઇવ સ્ટેટસ

Google maps will show live locations of bus and train running status

ગુગલે યુઝર્સ માટે ગુગલ મેપમાં ખાસ ભારતના લોકોને ધ્યાનમાં રાખીને ત્રણ કમાલના નવા ફિચર્સ સામેલ કર્યા છે.આ ફિચર્સ એવા લોકો માટે બહુ કામના સાબિત થશે જેઓ વધુ પ્રવાસ કરે છે અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરે છે. ગુગલ મેપ્સથી હવે બસ સંબંધી તમામ જાણકારી મળશે. મેપમાં તમે જોઇ શકશો કે બસ તમારા લોકેશન સુધી પહોંચવામાં કેટલો સમય લેશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ