Tech Masala / એક ક્લિકથી લાઈવ જુઓ Google Mapના રૂટમાં પેટ્રોલ પંપ, ATM કે હોટલ ક્યાં આવશે

આધુનિક યુગમાં કોઈ એકબીજાને રસ્તા નથી પૂછતાં, ફોન કાઢે છે અને Google Mapsની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણે આરામથી હરિફરી શકે છે, પણ આ એપના ઘણા બધા ફીચર્સ એવા છે જે મોટા ભાગના લોકોને ખબર હોતી નથી, જાણવા માટે જુઓ Tech masala

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ