ટેક્નોલોજી / ગુગલ મેપમાં હવે જાણી શકશો પબ્લિક ટોઇલેટનું લોકેશન

google maps gets new feature called public toilets

ગુગલ મેપમાં ખાસ ભારત માટે ઉપયોગી ફિચર એડ કર્યું છે. ગુગલ મેપમાં દેશભરમાં આવેલા 45 હજાર જેટલા કોમ્યુનિટી અને પબ્લિક ટોઇલેટસ તેના લોકેશન સાથે એડ કરવામાં આવ્યા છે. ગુગલે કેન્દ્ર સરકારના લુ રિવ્યું કેમ્પેન સાથે હાથ મિલાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ