Alert / ક્યારેક ગૂગલ મેપ પણ ઉંધા રવાડે ચડાવી દે હોં! સીધેસીધા જવાનું કહ્યું તો કાર ઘૂસી ગઈ નહેરમાં, માંડ બચ્યો જીવ

Google Map said walk straight and the car entered the canal

ગુગલ મેપ એક એવુ પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ કારમાં જતી વખતે મોટાભાગના વાહનચાલક કરે છે. ખાસ કરીને એવા રૂટ્સ પર જ્યાં વાહન ચાલક પહેલી વખત યાત્રા કરી રહ્યાં હોય અથવા રસ્તાની જાણકારી ના હોય. ગુગલ મેપે ખોટો રસ્તો બતાવી મુશ્કેલીમાં નાખી દીધા હોય એવા અનેક કેસ સામે આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ