ટેક્નોલોજી / ગુગલ મેપે અમેરિકામાં 100થી વધુ કારચાલકોને જબરા ફસાવી દીધા

google map led a hundred car to a muddy ditch

રસ્તો ખબર ન હોય તેવા સરનામે પહોંચવા માટે ગુગલ મેપનો લોકો વ્યાપક ઉપયોગ કરે છે. ગુગલ મેપ પર રિયલ ટાઇમ ટ્રાફિક ચેક કરીને ઓછા ટ્રાફિકવાળા રસ્તો પણ મેપ બતાવે છે. તે સામાન્ય રીતે પીક અવર્સમાં ઘણું ઉપયોગી સાબિત થાય છે. જોકે ગુગલ મેપ ક્યારેક લોચા પણ મારે છે. તેનો અનુભવ કોલોરાડોના 100 જેટલા કારચાલકોને થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ