નોન સ્ટોપ.! / મેટા બાદ Google એ પણ શરૂ કર્યું કર્મચારીઓને કાઢવાનું, છટણીના રાઉન્ડમાં આ કામ કરતાં લોકોનો કાઢ્યો વારો

google layoff china employees after meta

ગૂગલનાં CEO સુંદર પિચાઈએ જાન્યુઆરીમાં 12000 કર્મચારીઓને કાઢવાનું એલાન કર્યું હતું. હવે કંપનીએ Googleનાં ચીન ડિવીઝનનાં કર્મચારીઓની છટણી શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ