ફીચર્સ / ધૂમ મચાવશે Googleનો આ સ્માર્ટફોન, ફીચર્સ જાણીને તમે જ કહેશો કે આ ફોન પાક્કો લેવાય

google launching soon pixel 6 and pixel 6 pro with 5000mah battery 50mp camera check specifications and features

Google ઓક્ટોબરમાં પોતાના Pixel 6 અને Pixel 6 Pro સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે. હવે તાઈવાનના એનસીસી ડેટાબેસ પર એક નવી યાદીમાંથી જાણવા મળ્યું છે કે Pixel 6 Pro 33 વોટ ચાર્જિગ સ્પીડને સપોર્ટ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ