ટેકનોલોજી / કોરોના સંકટમાં ગૂગલ હવે તમને હાથ ધોવામાં મદદ કરશે! આ રસપ્રદ ફીચર તમને નહીં ખબર હોય

Google launches feature that helps you wash your hands properly on the beats of music

કોરોનાથી બચવા માટે વ્યવસ્થિત રીતે હેન્ડ વોશથી હાથ વારંવાર ધોવા એ હાલના તબક્કે એક માત્ર ઉપાય છે. લોકોને કોરોના અંગે માહિતી આપવા અને જાગૃત કરવા હવે ટેક કંપનીઓ પણ આગળ આવી છે. ગુગલે હવે ગુગલ આસિસ્ટન્ટમાં એક ખાસ ફિચર એડ કર્યું છે જે લોકોને હાથ કેવી રીતે ધોવા તે અંગે ગાઇડ કરે છે.   

બ્રેકિંગ ન્યૂઝ