Technology / ગૂગલ લાવી રહ્યું છે એવું ફીચર કે તમારે આ ચાઈનીઝ ઍપની ક્યારેય નહીં પડે જરૂર

google is testing its new feature for sharing files

મોટી ફાઇલો અથવા મૂવીઝને શેર કરવા માટે અમે અત્યાર સુધી શૅર ઇટ ઍપનો ઉપયોગ કરી રહ્યાં હતા પરંતુ ભારત સરકાર દ્વારા ઍપ્સ પર પ્રતિબંધ મૂકાયા બાદ લોકો કોઈ વિકલ્પ શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં ગૂગલ તેના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યુ છે. ગૂગલ એક નવું ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે, જેના દ્વારા થોડીક સેકંડમાં મોટી ફાઇલો પણ શેર કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ