પ્રાઇવસી / Googleને આ દેશમાં લાગ્યો ઝટકો, કોર્ટે આ સર્વિસને ગેરકાયદેસર જાહેર કરી

google google analytics become illegal in europe

Google ને યુરોપમાં મોટો ઝટકો લાગ્યો છે. જો કે, આ અહેવાલ ફક્ત ગૂગલ માટે નહીં, પરંતુ વેબસાઈટ ઓનર્સ માટે પણ સારા નથી. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવુ છે કે Google Analytics યુરોપીયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ત્યારબાદ ઓસ્ટ્રિયામાં Google Analyticsને ગેરકાયેદસર જાહેર કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ