પહેલ / આ કંપની કોરોનામાં કર્મચારીઓને આપશે રૂ. 75 હજાર એક્સ્ટ્રા, કંપનીના ઘરેથી કામ કરનારા કર્મીને મળશે લાભ

google give 75000 rupees to its employees as allowance for working from home

ગુગલ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે તેમને કંપની દ્વારા ભથ્થાના રૂપમાં 1000 ડોલર અથવા તેના સમકક્ષ જે તે દેશના ચલણ આપવામાં આવશે. એટલે કે ભારતના કર્મચારીઓને 75 હજાર એક્સ્ટ્રા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ