ટેકનોલોજી / Appleના સફારી બ્રાઉઝરમાં બગ: એન્ટિ-ટ્રેકિંગ ફિચર જ ટ્રેકિંગનું કામ કરે છે!

Google found vulnerabilities in Apples Safari that allowed user tracking

ટેકનોલોજી જાયન્ટ કંપની એપલના આઇફોન સહિતના ડિવાઇસ સિકયોરિટી અને પ્રાઇવેસી માટે જાણીતા છે. જ્યારે ગૂગલની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડની સિકયોરિટી અને પ્રાઇવેસી પર વારંવાર સવાલ થાય છે. ત્યારે હવે ગૂગલને એપલના સફારી બ્રાઉઝરમાં એક મોટી ખામી મળી છે. ગૂગલે દાવો કર્યો છે કે સફારી બ્રાઉઝરનું એન્ટિ-ટ્રેકિંગ ફિચર જ હકીકતમાં ટ્રેકિંગનું કામ કરે છે. જોકે એપલ આ દાવો સ્વીકારવા હાલ તૈયાર નથી. એપલ અને ગુગલ આ મામલે હાલ સામસામે આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ