ના હોય / ગૂગલ, ફેસબૂક અને ટ્વિટરે પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, નવો કાયદો બદલવામાં આવે નહીંતર...

Google, Facebook and Twitter openly threaten Pakistan

ફેસબૂક, ટ્વિટર અને ગૂગલ જેવી મોટી કંપનીઓએ પાકિસ્તાનને અલવિદા કહી દેવાની ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ઇન્ટરનેટ કન્ટેન્ટ ઉપર સેન્સરશિપ લાગૂ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ