ગેમ્સ / કલાઉડ ગેમિંગમાં ગુગલની એન્ટ્રી: લોન્ચ થઇ રહી છે સ્ટેડિયા સર્વિસ

Google enters battle for cloud gaming market

મોબાઇલ અને ઓનલાઇન ગેમિંગની વધતી લોકપ્રિયતાને પગલે ગૂગલે પણ ક્લાઉડ ગેમિંગના ફિલ્ડમાં ઝંપલાવ્યું છે. જેની ઘણા લાંબા સમયથી ચર્ચા હતી તે સ્ટેડિયા ક્લાઉડ ગેમિંગ સર્વિસ શરુ કરી છે. તેની સાથે ગુગલે હવે એક ગેમિંગ કંપનીનો દરજ્જો પણ મેળવી લીધો છે. સ્ટેડિયા દ્વારા લોકોને વેબ બ્રાઉઝર્સ અને સ્માર્ટફોન પર 4k સુધીના હાઇ રેઝોલ્યુશનમાં કન્સોલ-ગુણવત્તાવાળી વિડીયો ગેમ્સ રમવાની મજા માણી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ