શોધ / ગૂગલની આ ટેકનોલોજીથી હવે જલ્દી મળી જશે ભૂકંપની ચેતવણી

google develops technology for earthquake

ગૂગલ અને અાલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ દાવો કર્યો છે કે, ગૂગલે ઘણા સમય પહેલા એવી ટેક્નિકની સાથે પ્રયોગ કરવાનો શરૂ કર્યો હતો, જે ભૂકંપ અને સુનામીની જાણકારી મેળવી લે છે. કંપની તેના માટે સમુદ્રની અંદરથી ફાઇબર કેબલ્સનો ઉપયોગ કરશે. આ કેબલ્સ સુનામી અને ભૂકંપના આવતા પહેલાથી ઓળખવામાં સક્ષમ છે, અને એક વોર્નિંગ સિસ્ટમ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ ૧૦૦ કિમી સુધીના વિસ્તારમાં કોઇપણ હલચલને જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ