ટેક્નોલોજી / Google Chrome બ્રાઉઝરનું નવું ફિચર, અણગમતી એડ્સને કરી શકશો બ્લોક

Google Chrome to block heavy ads that use too many system resources

ગુગલનું ક્રોમ બ્રાઉઝર મોબાઇલ, લેપટોપ અને પીસીમાં સૌથી પોપ્યુલર છે. ક્રોમ સહિતના બ્રાઉઝર ફ્રી છે પરંતુ યુઝર્સને સૌથી વધુ અણગમો થાય છે તે એડવર્ટાઇઝ. એટલે કે સતત થતા જાહેરખબરના મારાથી. તમે ગમે તે વેબસાઇટ ખોલો પણ એડ તમારો પીછો છોડતી નથી. જેની કમાણીનો મુખ્ય સોર્સ એડ પર છે તે ગુગલે પણ પેજમાં ગમે ત્યારે આવી જતી ઇન્ટ્રસીવ એડસને બ્લોક કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ