સુંદર 'પિટાઈ' / કોહલીએ મેચમાં ધોયા તો સોશ્યલ મીડિયામાં સુંદર પિચાઇએ કરી પાકિસ્તાનીઓની પિટાઈ, જબરું વાયરલ થયું ટ્વિટ

google ceo sundar pichai trolled pakistani user with awesome reply on the occasion of diwali

ભારતે પાકિસ્તાનને ટી-20 વર્લ્ડકપમાં દિવાળીનાં એક દિવસ પહેલાં જ માત આપી છે. ટીમની આ જીત પર ગૂગલનાં સીઇઓ સુંદર પિચાઇએ ખુશી વ્યક્ત કરી છે. પરંતુ એક પાકિસ્તાની ફેનએ તેમને ટ્રોલ કરવાની કોશિશ કરી છે. સુંદર પિચાઇએ એવો જવાબ આપ્યો કે બધાંની બોલતી બંધ થઇ ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ