ના હોય ! / VIDEO કૉલમાં માઇક ઑન કરવાનું જ ભૂલી ગયા સુંદર પિચાઈ, પછી જે થયું તે જાણીને વિશ્વાસ નહીં થાય

google ceo sundar pichai forgot to unmute his mic on video call with kermit the frog

માઈક મ્યુટ ન કરવુ એક અલગ જ ટ્રેન્ડ બની ગયો છે. જોકે, લોકો જાણીજોઈને આવુ કરતા નથી. પરંતુ આ ભૂલ તેમને ભારે જરૂર પડે છે. જ્યાં એક યુવતી પોતાનું માઈક મ્યુટ કરવાનુ ભૂલી જાય છે. તો ક્યારેય કોઈ ઓફિસ મીટીંગમાં લોકો બીજી વાતો કરતા હોય ત્યારે પણ લોકો માઈકને મ્યુટ કરી નાખે છે. ઠીક છે, આ બાબત વિચારી શકાય છે વ્યક્તિ માઈકને મ્યુટ કરવાનુ ભૂલી ગયો હોય. પરંતુ ઘણી વખત એવુ પણ થાય છે કે લોકો બોલતા હોય છે અને માઈકને અનમ્યુટ કરવાનુ ભૂલી જાય છે. કઈક આવુ થયુ છે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની સાથે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ