ભેદભાવ / નસ્લવાદી ભેદભાવ! ગૂગલની એઆઈ પ્રમુખ રિસર્ચરે છોડી નોકરી તો પિચાઈએ માંગી માફી

google ceo sundar pichai apologizes after ai chief quits job

ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈએ કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (એઆઈ)ની મુખ્ય શોધકર્તા ટિમનીત ગેબરુની નોકરી છોડવા પર કર્મચારીઓ પાસે માફી માંગી છે. આ સાથ તેમણે ગેબરુના જોબ છોડવાને લઈને તપાસ શરુ કરી દીધી છે. ડો. ગેબરુએ ગત અઠવાડીએ કહ્યું હતું કે કંપનીએ તેમને ઈમેઈલ કરી કાઢી મુક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ