ચેતવણી / આ 24 ઍપ્સ તમે ઈન્સ્ટોલ કરી હોય તો રિમૂવ કરી દેજો, ગૂગલે પણ હટાવી દીધી છે

Google black lists 24 apps on playstore sending data to Chinese server

ગૂગલ પ્લે સ્ટોર પર માલ વેર વાળી એપ્લિકેશન્સ અવાર નવાર જોવા મળે છે. રિપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પરથી આ પ્રકારની 24 એપ્સને દૂર કરવામાં આવી છે. આ એપ્લિકેશન્સ માલવેર હતી અને ખાનગી રીતે યુઝર્સનો ડેટા ચાઇનીઝ સર્વર પર મોકલી દેતી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ