ટેક્નોલોજી / Google Assistant, એલેક્સા અને સિરીમાંથી જાણો કોણ છે સૌથી સ્માર્ટ

Google assistant performs better than amazon alexa and apple siri in test

વોઇસ આસીસ્ટન્ટ અથવા તો ડિજિટલ આસીસ્ટન્ટ તરીકે જાણીતા ગુગલ આસીસ્ટન્ટ, સિરી અને એલેકસા સમયની સાથે તાલ મિલાવીને વધુને વધુ સ્માર્ટ બની રહ્યા છે. જબરદસ્ત ડેટાબેઝ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે લોકોના પ્રશ્રના જવાબ વધુ સચોટ રીતે આપે છે જોકે આ ત્રણેયમાં અત્યારે ટોપ પર ગુગલ આસીસ્ટન્ટ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ