ટેક્નોલોજી / Android 11માં હશે આ 4 એક્સાઇટિંગ ફીચર્સ, ડેવલપર્સ પ્રિવ્યૂમાં આવ્યા સામે

google android 11 top interesting features bubble conversations screen recording revealed in developers preview

Googleના ઑપરેટિંગ સિસ્ટમ Androidના આવનારા વર્જનમાં ગત વર્જનની તુલનામાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવી શકે છે. જે પ્રકારે આપણે શરૂઆતથી જોતા આવ્યા છીએ કે Google પોતાના દરેક નવા ઑપરેટિંગ સિસ્ટમને કેટલાક યૂઝર ઇન્ટરેસ્ટ વાળા ફીચર્સ સાથે લોન્ચ કરી રહ્યું છે. એવામાં આ વખતે Google I/O 2020માં રજૂ થનારા હવે પછીના Androidમાં પણ આપણાને કેટલાક યૂઝર ઇન્ટરેસ્ટ વાળા રસપ્રદ ફીચર્સ જોવા મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ