ટેક'નોલેજ' / Google Gmail માટે લઈ આવ્યું અવનવા ફીચર્સ, હવે બદલાઈ જશે સર્ચ એક્સપિરિયન્સ, જાણો ડિટેલ્સ

google added new search feature for gmail

ગુગલે જીમેલ અને ચેટ્સ સર્ચ માટે નવી અપડેટ જાહેર કરી દીધી છે. ટેક કંપનીએ ત્રણ નવા ફીચર્સ જોડ્યા છે, જેનાથી યુઝર્સના સર્ચ એક્સપીરિયન્સને સારું કરી શકાય છે. જેની જાણકારી કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ