તમારા કામનું / Google ના તમામ યુઝર્સ માટે આજથી નવા નિયમો લાગુ: જાણી લૉ નહીંતર થશે મોટું નુકસાન

google 2 step verification rule applies from today 9 november 2021 for all users

સર્ચ એન્જિન પ્લેટફોર્મ Google એ દરેક યુઝર્સ માટે ટૂ-સ્ટેપ વેરિફીકેશનને ફરજીયાત બનાવી દીધુ છે. Google નું નવુ ટૂ-સ્ટેપ વેરિફિકેશન આજે એટલેકે 9 નવેમ્બર 2021થી બધા યુઝર્સ માટે અમલી બનાવી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ