સારવાર / મહાભારત'ના 'શકુની મામા'ની હાલત નાજુક, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, ફેન્સ કરી રહ્યાં છે દુઆ

Goofy Pantals condition is critical admitted to hospital with failing health

‘મહાભારત’ સીરિયલમાં શકુની મામાનું પાત્ર ભજવતા ગૂફી પેંટલની તબીયત બગડતા હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ