સુરત / ઓલપાડ નજીક કોલસા ભરેલી માલગાડીની બોગીમાં લાગી આગ, 1 કલાક સુધી બંધ રહ્યો રેલ વ્યવહાર

goods train fire broke near kudasan Railway Station Olpad Surat

સુરત જિલ્લાના ઓલપાડના કુડસદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. માલગાડીની એક બોગીમાં આગ લાગી હતી. જોકે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ